જિલ્લા ફેર બદલી કેમ્પ- 2024 માં પાટણ જિલ્લામાં સ્થળ પસંદગી કેમ્પ વખતે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પાટણ જિલ્લામાં આવવા ઇચ્છુક શિક્ષકો કેમ્પમાં કઇ જગ્યાઓ ભરાઇ છે તેની માહિતી પારદર્શક રીતે અને ઝડપથી મળી રહે તે હેતુથી નીચે સ્ક્રિન પર લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવશે