નવી માહિતી
અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ભાષા) માં જિલ્લા ફેર બદલીથી આવવા ઇચ્છુક શિક્ષકો માટે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનો કોલ લેટર મેળવવા અહી ક્લિક કરો
કેમ્પની તારીખ:- 28/02/2025
સ્થળ:- વનરાજ પગાર કેન્દ્ર શાળા,
શ્રી. એમ. એન. હાઈસ્કૂલની સામે, પાટણ
last update: 19/02/2025, time:-21:10
========================================================================
જિલ્લાફેર બદલી કેમ્પ(ઓફ લાઇન)કેમ્પ- 2025 (બીજો તબક્કો) કેમ્પમાં દર્શાવવાની સંભવીત ખાલી જગ્યાઓ
last update: 25/02/2025, time:-06:10