....................................નવી માહિતી .................................
કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માંગતા ધોરણ ૧ થી ૫ ,અને ૬ થી ૮ શિક્ષકોમાટે જિલ્લા ફેર બદલી કેમ્પ -૨૦૨૩ માટે કેમ્પમાં હાજર રહેવાનો કોલલેટર મેળવવા દરેક વિભાગમાં માહિતી મૂકવામાં આવેલ છે. દર્શાવેલ યાદીમાં આપના નામની સામે આપવામાં આવેલ વાદળી રંગની લિંક પર ક્લિક કરવાથી આપનો કોલલેટર ડાઉનલોડ થશે. કોલલેટરમાં જિલ્લા ફેર બદલી કેમ્પનું સ્થળનું લોકેશન ક્યુ.આર.કોડ સ્વરૂપે મૂકવામાં આવેલ છે..
આપને રજીસ્ટર એઇડી મારફતે પણ કોલલેટર મોકકલાવેલ છે. આપને પોસ્ટ મારફતે મોકલવામાં આવેલ કોલલેટરને ટ્રેક કરવા પોસ્ટલ કોડ પોસ્ટની વેબસાઇટ પર નાખવાથી આપનો કોલલેટર ટ્રેક કરી શકાશે.
કેમ્પમાં હાજર રહેતી વખતે સાથે લાવવાના તમામ દસ્તાવેજો અને તેની ક્રમિક યાદી કોલલેટરમાં દર્શાવેલ છે તે મુજબ ક્રમમાં આપના તમામ જરૂરી સાધનિક દસ્તાવેજો અને પૂરાવા સાથે હાજર રહેશો.
(last update: 15/07/2023, 12:52)
