અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં જિલ્લા ફેર બદલી મુખ્યશિક્ષક ૨૦૨૫થી આવવા ઇચ્છુક ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
કેમ્પની તારીખઃ- તા.૧૬.૦૪.૨૦૨૫ (બુધવાર)
કેમ્પનો સમયઃ- સમય-૧૩.૦૦ કલાકે
કેમ્પનું સ્થળઃ- વનરાજ કુમાર પ્રાથમિક શાળા, એમ.એન.હાઇસ્કૂલની સામે,
કનેસડા દરવાજા, પાટણ તા.જિ.પાટણ