અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં જિલ્લા ફેર બદલી-2024 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આવવા ઇચ્છુક ઉમેદવારોના કોલલેટર ઓનલાઇન મૂકવામાં આવેલ છે. આપને આપનો કોલલેટર પોસ્ટ્થી મોકલવામાં આવેલ છે. આપ નીચે આપવામાં આવેલ યાદીમાં આપના નામની સામેના પોસ્ટલ કોડ પરથી આપની પોસ્ટ ટ્રેક કરી શકો છો

પોસ્ટલ કોડ મેળવવા અહીં ક્લિક કરો