-------------------------------------- New information ------------------------------------------

અગત્યની સુચના:- જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેવાના કોલલેટર અત્રેથી પોસ્ટ મારફતે રવાના કરવામાં આવેલ છે.

 આ ઉપરાંત અત્રેથી યાદી ટુંક સમયમાં વિભાગવાર પ્રકાશિત કરવામાં આવશે ત્યાં તમારા નામની સામેથી કોલલેટર ડાઉનલોડ કરીને  ઓનલાઇન મેળવી શકશો. 

જિલ્લા ફેર બદલી કેમ્પ-૨૦૨૩ની તમામ સુચનાઓ અત્રેની કચેરીના આ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પ્રસારિત કરવામાં આવશે માટે નિયમિત પણે આ વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.  

                                                                              (last update: 13/07/2023, 18:26 pm)